આજથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ: આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન, 25 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની આશા

Banaskantha: ગુજરાતના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. લાખો શ્રદ્ધાળુઓે પગપાળા માં અંબાના ધામ સુધી પહોંચી રહ્યા છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં 25 લાખ ભક્તો માઁ અંબાના દર્શન કરવા આવશે એવું અનુમાન છે. વહીવટી તંત્ર દ્વારા ]બનાસકાંઠા જીલ્લાની આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન […]

Continue Reading

કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના: અંબાજી જતા સંઘ પર ઈનોવા કાર ફરી વળી, 7ના મોત, 9 ગંભીર રીતે ઘાયલ

Aravalli: ભાદરવી પૂનમે(Bhadaravi poonam) માં અંબાના દર્શન કરવા પદયાત્રીઓના સંઘ અંબાજી(Ambaji) તરફ જઈ રહ્યા છે ત્યારે આજે સવારે અરવલ્લી જીલ્લાના કૃષ્ણાપુર પાસે કાળજું કંપાવી દે તેવો અકસ્માત(Accident) સર્જાયો છે. બેદરકાર ઇનોવા કારચાલકે પદયાત્રીઓના એક સંઘને અડફેટે લેતા 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હિમ્મતનગર સિવિલ હોસ્પીટલમાં […]

Continue Reading