જય હો બાબા બર્ફાની કી! J&Kના લેફ્ટ.ગવર્નર મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે આપ્યું ગ્રીન સિગ્નલ, શ્રદ્ધાળુઓનો પહેલી બેચ રવાના

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે સવારે જમ્મુ શહેરના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે યાત્રિકોની પ્રથમ બેચને કાશ્મીરમાં પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પની આગળની યાત્રા માટે લીલી ઝંડી આપી હતી.
અમરનાથ ગુફા મંદિરની 43-દિવસીય યાત્રા ગુરુવારે કાશ્મીરના ટ્વીન બેઝ કેમ્પથી શરૂ થશે અને રક્ષાબંધનના અવસરે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

Continue Reading

અમરનાથ યાત્રા દરમિયાન સમોસા-કોલ્ડ ડ્રિંક સહિત જંક ફૂડ પર પ્રતિબંધ, મળશે માત્ર આ વસ્તુઓ

કોવિડ મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા થઈ શકી નથી. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર આ વર્ષે ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી શકશે. જોકે, અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન, લંગરમાં મુસાફરોને તળેલા ખોરાક, જંક ફૂડ, સ્વીટ ડીશ, ચિપ્સ, સમોસા જેવી […]

Continue Reading