અમરનાથ યાત્રામાં પાટણના યુવકનું મૃત્યુ

અમરનાથ બર્ફાની બાબાના દર્શને જઇ રહેલા પાટણના ગુજરાતી યુવક હાર્દિકનું ઑક્સિજન લેવલ ઘટી જતા મૃત્યુ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મૃત્યુ સમયે હાર્દિક અમરનાથની રામી ગુફાથી માત્ર દસેક કિમીના અંતરે જ હતો. દર્શન કરવા માટે તે ઘોડા પર જઇ રહ્યો હતો તે સમયે રસ્તામાં ઑક્સિજન લેવલ ઘટી જતા તેને શ્વાસની તકલીફ થઇ હતી અને […]

Continue Reading

પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ! અમરનાથમાં વાદળ ફાટતા 16ના મોત, 40થી વધુ લોકો ગુમ, બચાવકાર્ય ચાલુ

Kashmir: અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ વાદળ ફાટી જતાં અચાનક પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. આ કુદરતી આપત્તિમાં 16 લોકોના મોત થયા છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આ દુર્ધટનાને કારણે આશરે 40 લોકો ગુમ થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ પ્રશાસન અને એનડીઆરએફ દ્વારા […]

Continue Reading

અમરનાથયાત્રા અસ્થાયી રૂપે સ્થગિત, ખરાબ હવામાનને કારણે લેવાયો નિર્ણય

અમરનાથયાત્રા (Amarnath Yatra) અસ્થાયી રૂપે સ્થગિત, ખરાબ હવામાનને લઈને લેવાયો નિર્ણય કોરોના મહામારીને લીધે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પ્રસાશન દ્વારા આજે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. યાત્રા માટે પ્રતિકુળ હવામાનના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી […]

Continue Reading

અમરનાથ યાત્રા દરમિયાન સમોસા-કોલ્ડ ડ્રિંક સહિત જંક ફૂડ પર પ્રતિબંધ, મળશે માત્ર આ વસ્તુઓ

કોવિડ મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા થઈ શકી નથી. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર આ વર્ષે ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી શકશે. જોકે, અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન, લંગરમાં મુસાફરોને તળેલા ખોરાક, જંક ફૂડ, સ્વીટ ડીશ, ચિપ્સ, સમોસા જેવી […]

Continue Reading