રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરે બુકિંગ શરૂ કર્યા, 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઈટ શરૂ કરશે

રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એરે ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન પાસેથી તેની ફ્લાઈંગ પરમિટ મેળવી લીધી છે. અકાસા એરલાઇને જુલાઈ-અંતમાં ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. અકાસા એરે ટિકિટના બુકિંગ શરૂ કરી દીધા છે. અકાસા એર 7 ઓગસ્ટે મુંબઈ-અમદાવાદ રૂટ પર તેની પ્રથમ કમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરશે. અકાસા એર તરફથી મુંબઈ અને અમદાવાદ […]

Continue Reading