વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર ગુરુવારથી ભારે વરસાદથી પ્રભાવિત વિદર્ભ, મરાઠવાડાની મુલાકાત લેશે

મહાવિકાસ આઘાડી સરકારમાં સક્રિય ભાગ ભજવી ચૂકેલા એનસીપીના નેતા અજિત પવાર હવે વિપક્ષના નેતાનું પદ સંભાળ્યા બાદ આક્રમક રૂપમાં આવી ગયા છે. અજિત પવારનો વિવિધ વિસ્તારોની મુલાકાતનો દોર પહેલાની જેમ જ ચાલુ છે. અજિત પવાર જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના દ્વારા સવારે સાત વાગ્યે યોજાતી સભાઓ ચર્ચામાં રહેતી હતી. હવે અજિત પવાર વિપક્ષના […]

Continue Reading

NCPના નેતા અજિત પવાર હશે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે એકનાથ શિંદે (Eknath Shinde) સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. વોટિંગ દરમિયાન શિદે-ભાજપ જૂથને 164 વોટ મળ્યા હતા, જયારે વિપક્ષને 99 વોટ મળ્યા હતા. આજે NCPના નેતા અજિત પવાર (Ajit pawar) ને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલે (Jayant Patil) અજિત પવારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાનો સાધ્યો હતો.

Continue Reading

દીપક કેસરકર કેવા સારા પ્રવક્તા બની ગયા, અમે જે શીખવ્યું તે વેડફાઈ ગયું નથી, ગિરીશ હજી રડી રહ્યો છે : અજિત પવારની ફટકાબાજી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં મહાવિકાસ આઘાડી અને ભાજપ-એકનાથ શિંદે જૂથ સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. બંને પક્ષો એકબીજાની ટીકા કરતી વખતે આકરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેથી મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ હતું. રવિવારે પણ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને ગૃહમાં કંઈક અંશે તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. […]

Continue Reading

કોણ હશે મહારાષ્ટ્રના વિપક્ષી નેતા, દેવેન્દ્ર ફડણવીસનું સ્થાન કોણ લેશે?

છેલ્લા અઢી વર્ષથી સત્તામાં રહેલી ઠાકરે સરકાર હવે પડી ભાંગી છે. તેથી મહારાષ્ટ્રમાં ભાજપ ટૂંક સમયમાં સત્તામાં આવી જશે. અઢી વર્ષથી વિપક્ષના નેતા તરીકે રહેનાર દેવેન્દ્ર ફડણવીસ હવે મુખ્ય પ્રધાન પદ સંભાળશે તે લગભગ નિશ્ચિત છે. જોકે, છેલ્લા અઢી વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષના નેતા તરીકે કેટલા અસરકારક રહી શક્યા છે તે તેમણે દર્શાવી આપ્યું છે. […]

Continue Reading