ભોલાના સેટ પર અભિનેત્રી થઇ ઇજાગ્રસ્ત

અજય દેવગનની ભોલા ફિલ્મનું શૂટિંગ આજકાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અજયની સાથે તબ્બુ પણ છે. ફિલ્મમાં તે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં તબ્બુ હીરો અજય દેવગનની સાથે કેટલાક જોખમી સ્ટંટ પણ કરતી જોવા મળશે. આ બધા સ્ટંટ અભિનેત્રીએ બોડી ડબલનો ઉપયોગ કર્યા વગર જાતે કર્યા છે. ફિલ્મમાં અજય […]

Continue Reading

નેશનલ ફિલ્મ એવોર્ડ્સઃ સોરારઈ પોટ્ટરુ અને તાન્હાજી સહિત ઘણી ફિલ્મોને મળ્યા એવોર્ડ, વાંચો વિગતવાર અહેવાલ

નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં કરવામાં આવી હતી, જેમાં તમિલ ફિલ્મના સુપરસ્ટાર સૂર્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સોરારઈ પોટરુને છ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. આ ઉપરાંત બાકી ભાષાઓની ફિલ્મોને પાછળ છોડીને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ વર્ષે ફિચર ફિલ્મની શ્રેણીમાં 305 ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવી હતી. આ […]

Continue Reading