ઐશ્વર્યાની ફિલ્મ ફસાઈ કોર્ટ કેસમાં! વકીલે ફટકારી નિર્માતાને નોટિસ, જાણો શું છે આખો મામલો

ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર પાંચ ભાષાઓમાં બનેલી મણિરત્નમની ડ્રિમ ફિલ્મ પોન્નિયન સેલ્વનઃ1 ફિલ્મ રિલીઝ પહેલા કોર્ટ કેસમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર એક વકીલે નિર્માતા અને કલાકારોને નોટિસ ફરકારી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે ચોલા વંશના આદિત્ય કારિકલને ક્યારેય પોતાના માથે તિલક લગાવ્યું નથી. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મમાં આદિત્યનું પાત્ર […]

Continue Reading