એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ધૂમાડો નીકળતા નાસભાગ

ઓમાનના મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોચીન જતા એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક ધૂમાડો નીકળતા નાસભાગ મચી જવાની ઘટના નોંધાઇ છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX442, VTAXZ મસ્કતથી કોચીન આવવા માટે રવાના થવાની હતી, તે સમયે પ્લેનમાંથી ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ સમયે પ્લેન ઉડવા માટે તૈયાર હતું. ઘટનાની જાણકારી મળતા તમામ મુસાફરોએ […]

Continue Reading

ટાટાની એર ઇન્ડિયાના કાફલામાં 15 મહિનામાં 30 નવા એરક્રાફ્ટ ઉમેરાશે

ટાટાની માલિકીની એરલાઈન એર ઇન્ડિયા તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને વેગ આપવા માંગે છે. આ માટે એર ઈન્ડિયા તેના કાફલામાં 5 વાઈડ-બોડી બોઈંગ પ્લેન સહિત 30 નવા એરક્રાફ્ટને ક્રમશઃ સામેલ કરશે, એમ એરલાઇને સોમવારે જણાવ્યું હતું. એરલાઈને આગામી 15 મહિનામાં 5 વાઈડ બોડી બોઈંગ અને 25 એરબસ નેરો બોડી પ્લેન સામેલ કરવા માટે લીઝ અને […]

Continue Reading