કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ ‘બળવાની દુર્ગંધ’ આવતા હંગામો મચી ગયો, મસ્કત તરફ વાળવામાં આવી

ભારતીય એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ફરી એકવાર એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીનો મામલો સામે આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA ) એ જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટની દુબઈ જતી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી બાદ મસ્કત તરફ વાળવામાં આવી છે. […]

Continue Reading