લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર, એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

બીમાર આરજેડી સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને બુધવારે બપોરે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી. નોંધનીય છે કે તેમના ઘરની સીડી પરથી નીચે પડી ગયાના એક દિવસ પછી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવને પટનાની પારસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને […]

Continue Reading