આ જાણીતા કોમેડિયનને આવ્યો હાર્ટ એટેક, દિલ્હી એઇમ્સમાં દાખલ

જાણીતા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત એકાએક બગડવાથી દિલ્હીની સરકારી હૉસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવવાની વાત કહેવામાં આવી રહી છે. રાજુ શ્રીવાસ્તવના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે કસરત કરતી વખતે […]

Continue Reading

AIIMSમાં લાલુ યાદવને ગીતા સાંભળતા રોકવામાં આવ્યા, તેજ પ્રતાપે ગુસ્સામાં કહ્યું- આ બહુ મોટું પાપ છે, કિંમત ચૂકવવી પડશે

દિલ્હી AIIMSમાં દાખલ આરજેડી ચીફ લાલુ યાદવને ગીતા વાંચવા અને સાંભળવાથી રોકવાનો મામલો સામે આવ્યો છે. તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેજપ્રતાપ યાદવે આરોપ લગાવ્યો કે પિતાને હોસ્પિટલમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ અને સાંભળવાથી રોકી દેવામાં આવ્યા હતા, જ્યારે પિતાને ગીતા વાંચવા અને સાંભળવાનો શોખ છે. જે અજ્ઞાની […]

Continue Reading