પંચતત્વમાં વિલીન થયો રાજુ શ્રીવાસ્તવનો નશ્વર દેહ, હાસ્ય કલાકારનો દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર

સ્વર્ગસ્થ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે સવારે નવી દિલ્હીના કાશ્મીરી ગેટના નિગમબોધ ઘાટ ખાતે થયા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. સફેદ ફૂલોથી સજ્જ એક એમ્બ્યુલન્સ સવારે 9 વાગ્યાની આસપાસ કાશ્મીરી ગેટ ખાતે નિગમબોધ ઘાટ સ્મશાન માટે અંતિમવિધિ માટે રવાના થઈ હતી, જેમાં પીઢ કવિ-હાસ્યકાર સુરેન્દ્ર […]

Continue Reading

એમ્સમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ! મોર્ડન ટેક્નિકથી રાજુ શ્રીવાસ્તવની થઈ અટોપ્સી

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તનું એમ્સ હોસ્પિટવમાં 42 દિવસની સારવાર બાદ બુધવારે નિધન થયું હતું. મોત બાદ તેમનું પોસ્ટમોર્ટમ મોર્ડન ટેક્નિકથી કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ જાતની ચીરફાડ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ બાદ એમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના શરીરને એક રેમ્પ પર રાખવામાં આવે છે અને સિટી સ્કેન કરવામાં આવે છે. […]

Continue Reading