પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદમાં સરોગસીનો પેચીદા કિસ્સો: સરોગેટ માતાએ જેલવાસ દરમિયાન બાળકીને જન્મ આપ્યો, બાળકીને બાયોલોજિકલ માતા પિતાને સોંપવાનો પોલીસનો ઇનકાર

અમદાવાદમાં સરોગસીનો એક પેચીદા કિસ્સો સામે આવ્યો છે. જેલવાસ ભોગવી રહેલી સરોગેટ માતાએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા બાળકીની કસ્ટડી અંગે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સરોગસીથી જન્મેલી દીકરીની કસ્ટડી મેળવવા માટે જેનેટિક પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી છે. આ મામલે હાઇકોર્ટે અરજન્ટ નોટિસ ઇસ્યૂ કરી છે. સરોગેટ માતા પોતાની બાળકીની કસ્ટડી બાયોલોજીકલ માતા-પિતાને […]

Continue Reading

મધરાતે અમદાવાદ અચાનક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું, લોકોના જીવ તાળવે ચોંટ્યા, જાણો શું હતી ઘટના

દિવસ રાત ધમધમતા અમદાવાદ શહેરને ગઈ કાલે મોડી રાત્રે અચાનક પોલીસ છાવણીમાં ફેરવી દેવાતા ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરના નાકાઓ-રસ્તાઓ-બ્રીજ પર અચાનક ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. શહેરમાં લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દેવામાં આવતા લોકોમાં કંઇક અમંગળ થયાનો ડર ફેલાયો હતો. હકીકતે આ પોલીસ તંત્રની સતર્કતા ચકાસવા માટેનું […]

Continue Reading

ખાનગી પેટ્રોલિયમ કંપનીઓની લુંટ! સરકારી કંપની કરતા ડીઝલના ભાવ 5 થી 31 રૂપિયા વધુ

વધી રહેલી મોંઘવારીના મારથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોનું બજેટ વિખેરાઈ ગયું છે. ત્યારે યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. કેન્દ્ર સરકારે રાહત આપવા કર ઘટાડ્યો હતો જેને કારણે થોડો હાશકારો થયો હતો ત્યારે હવે ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને લુંટવાનું શરુ કર્યું હોય એમ એક સાથે ડીઝલના ભાવમાં 5 થી 31 રૂપિયાનો વધારો કર્યો […]

Continue Reading