અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કોમ્પલેક્સમાં ભીષણ આગ, હોસ્પિટલમાંથી 13 નવજાત બાળકો સહિત 60નું રેસ્ક્યુ

Ahmedabad: અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કોમ્પ્લેકસમાં અચાનક અાગ ફાટી નીકળતા અફરાતફરીના દ્રષ્ટો સર્જાયા હતા. કોમ્પ્લેકસના ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે કોમ્પ્લેકસમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ કરાતા ફાયર […]

Continue Reading