તમારા ઘરમાં આવતું દૂધ અસલી છે કે ભેળસેળવાળું, આ રીતે ચેક કરી શકાશે

દેશભરમાં ખાધ પદાર્થોમાં ભેળસેળની સમસ્યા ઘણી વધી ગઇ છે, જે આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરે છે. બજારમાં મળતી લગભગ મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ, મિલાવટ જોવા મળે છે. ફૂડ અને ડ્રગ ખાતા દ્વારા સમયાંતરે અને ખાસ કરીને તહેવારો દરમ્યાન બજારોમાંથી આવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે. નકલી ખાદ્ય પદાર્થોના કૌંભાંડો દિન પ્રતિદિન […]

Continue Reading