Shocking!! માતાએ ઘરનું કામ કરવાનું કહ્યું તો વાતનું ખોટું લગાડીને રાજકોટની યુવતીએ એસિડ ગટગટાવ્યું, સારવાર દરમિયાન મોત

આજ કાલ દરેક યુવાનના જીવનમાં મોબાઈલનો વધુ વડતો ઉપયોગ કરે છે અને તેમાં એટલા બધા ખોવાઈ જાય છે ફોન તેમનાથી દૂર કરતા નથી. મોબાઈલ એડિક્શને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આવો જ એક કિસ્સો રાજકોટના જસદણથી સામે આવ્યો છે, જ્યાં 17 વર્ષની દીકરીને માતાએ ઘરકામ પતાવીને પછી મોબાઈલ વાપરવાનું કહ્યું તો તેણે ગુસ્સામાં આવીને […]

Continue Reading