ગાયના નામે દંભ કરનારાને રાજ્યપાલની ટકોર, ‘ગાયની જય બોલાવનારા ગાય દૂધ આપવાનું બંધ કરે તો કાઢી મૂકે છે, આવા લોકો ઢોંગી છે’

Poicha: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે આવેલા નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં લોકોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી હતી આ દરમિયાન તેમને ગાય માતાના નામ પર દંભ કરતા લોકોને ટકોર કરી હતી તેમણે કહ્યું કે […]

Continue Reading