રાજપાલ યાદવ મુશ્કેલીમાં ફસાયા, લાગ્યો છેતરપિંડીનો આરોપ

Mumbai: બોલીવૂડ એક્ટર રાજપાલ યાદવ (Rajpal Yadav) પર 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરિંદર સિંહ નામના એક બિલ્ડરે રાજપાલ યાદવ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપાલ યાદવે બિલ્ડરના દીકરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સપોર્ટ કરવા અને આગળ વધારવા માટે 20 લાખ રૂપિયા લીધા હતા, પણ એક્ટરે કોઇપણ જાતની મદદ કરી નહીં. જયારે […]

Continue Reading