દીવાર ફિલ્મનો ઉલ્લેખ કરીને બોલ્યા કેજરીવાલ- ભાજપ ધમકી આપે છે કે અમારી પાસે ED છે, IT છે…

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) અને પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડને લઇને ભાજપ અને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે કહ્યું હતું કે ભાજપ હારના ડરથી દિલ્હીમાં એમસીડીની ચૂંટણી ટાળી રહી છે. એમણે આગળ કહ્યું હતું કે મને લાગે છે કે દેશ માટે એ કાળો દિવસ હતો જયારે ફકત દેશ […]

Continue Reading

આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીનું પણ ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું છે. એ માટે પક્ષના અધ્યક્ષ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આજે પણ તેઓ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે આપના કાર્યકરોને સંબોધીને કહ્યું હતું […]

Continue Reading

સુરતમાં AAPનો વિરોધ: જાતિવાદી રાજકારણ રમતા હોવાના આરોપ, ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની જાતિવાદના રાજકારણની રમત શરુ થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહેલી આદમી પાર્ટીનો સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કારમાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરવામાં […]

Continue Reading

કેજરીવાલના પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી! સંબંધીના ઘરેથી કરોડોની રોકડ અને મોટા પ્રમાણમાં સોનું મળ્યું

દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. જાણકારી અનુસાર ઇડીએ કરેલી રેડમાં જૈનના સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા કેશ તેમ જ સોનાના બિસ્કિટ અને 133 સોનાના સિક્કા  મળી આવ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ સત્યેન્દ્ર જૈનના અનેક ઠેકાણાઓ પર ઇડીની ટીમો છાપો મારી રહી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે જ હવાલા ઓપરેટર્સના ઠેકાણાઓ પર પણ ઇડી રેડ પાડી રહી છે.

Continue Reading