વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ: AAPના સંયોજક કેજરીવાલ અને કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત આંજે અમદાવાદમાં, ભાજપને પછાડવાની તૈયારીઓ

Ahmedabad: વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election) નજીક આવતા ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની અવરજવરનો ધમધમાટઆમ વધી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓ માટે આજે આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Aravind Kejariwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(Ashok Gehlot)  પણ આજે અમદાવાદમાં હાજર રહેશે. અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર […]

Continue Reading

ગુજરાતના વેપારીઓ માટે કેજરીવાલે ખોલ્યો વાયદાઓનો પિટારો, આપશે પાંચ ગેરેન્ટી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બને તો વેપારીઓ માટે સરળ કાયદાઓ હશે. વેપારીઓના પૈસા ફસાય ત્યારે તેમને ખૂબ જ પરેશાની થાય છે. કોમોડિટીઝ એક્સચેન્જમાં ખૂબ જ હાલાકી પડે છે. હું ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપી રહ્યો છું. […]

Continue Reading

AAPનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ-કોંગ્રેસ પહેંલા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક જ છે ત્યારે પહેલી વાર ગુજરત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી(AAP)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારનું લીસ્ટ જાહેર કરે એ પહેલા આમ આદમી પાર્ટી(AAP) એ આજે 10 ઉમેદવારો લીસ્ટ જાહેર કર્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 10 ઉમેદવારોના […]

Continue Reading

કેજરીવાલની ગુજરાતને વધુ એક ગેરંટી: પ્રત્યેક બેરોજગારને રોજગાર મળશે, પેપર લીક મુદ્દે કાયદો લાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તેમણે વેરાવળથી ગુજરાતને બીજી ગેરંટી આપી હતી રોજગારની ગેરંટી. આજે અરવિંદ કેજરીવાલ પોરબંદર ખાતે […]

Continue Reading

‘ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે.’ અરવિંદ કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે ચર્ચા કરી

ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડવા તૈયારીઓ કરી રહી છે. જેના અંતર્ગત AAPના સંયોજક અરવિંદ કેજરવાલ લગભગ દર અઠવાડિયે ગુજરાતના કોઈને કોઈ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે. આજે અરવિંદ કેજરીવાલ બે દિવસની સોમનાથ અને રાજકોટની મુલાકતે આવી પહોંચ્યા હતા. પહેલા તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા હતું. તેના […]

Continue Reading