નવી મુંબઈ એરપોર્ટ નજીકની બિલ્ડિંગો માટે ઊંચાઈની મર્યાદા અંગે હાઈ કોર્ટે વ્યક્ત કરી ચિંતા! જાણો શું મામલો

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) પાસેથી જાણવા માગ્યું હતું કે શું સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં બિલ્ડિંગોની મર્યાદા હળવી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એમ.એસ. કર્ણિકની બનેલી ડિવિઝન બેંચે મુંબઈ એરપોર્ટની નજીકના ગગનચુંબી બિલ્ડિંગોથી થતાં જોખમો અંગે ચિંતા વ્યક્ત કરતી વકીલ યશવંત શેનોય દ્વારા દાખલ […]

Continue Reading