આદિત્ય ઠાકરે વિરુદ્ધ થશે FIR, આ છે આરોપ
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. આરેના જંગલ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં બાળકોનો ઉપયોગ કરવાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવા કહ્યુ છે. NCPCRએ સોમવારે મુંબઈ પોલીસને નોટિસ મોકલીને આ મામલે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. ફરિયાદ છે કે […]
Continue Reading