હેવાનિયતની હદ પાર! સગીરા સાથે કારમાં આચર્યું દુષ્કર્મ

દિલ્હીમાં 16 વર્ષની સગીરાને તેના ઘરની નજીકથી અપહરણ કરીને ચાલતી કારમાં તેની સાથે સામુહિક બળાત્કાર થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી દક્ષિણ દિલ્હીના વસંત વિહારથી ગાઝિયાબાદ સુધી લગભગ 44 કિમી સુધી કાર ચલાવતા અને ચાલતી કારમાં તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન કોઈને આ ઘટનાની ખબર પડી નહોતી. એટલું જ નહીં આરોપીઓએ આ […]

Continue Reading