શૅરબજાર હાંફ્યુ, પરંતુ નિફ્ટીએ ૧૪મા સત્રની આગેકૂચ સાથે નવી વિક્રમી સપાટી હાંસલ કરી, ડિફેન્સ શેરમાં ઉછાળા, આઇટીમાં નરમાઇ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મુંબઇ: શેરબજાર એકંદર રેકોર્ડ રેલી બાદ હાંફ્યું છે, પરંતુ નિફ્ટીએ આ સત્રમાં નવી વિક્રમી સપાટી તો હાંસલ કરી જ છે, પરંતુ એ જ સાથે સતત ૧૪માં સત્રમાં આગેકૂચ જારી રાખીને એક નવો વિક્રમ પણ નોંધાવ્યો છે. નવાં ટ્રિગર્સના અભાવને કારણે મંગળવારે બજાર અથડાઇ ગયું હતું, પરંતુ નિફ્ટી સહેજ આગળ વધ્યો હતો. રોકાણકારો … Continue reading શૅરબજાર હાંફ્યુ, પરંતુ નિફ્ટીએ ૧૪મા સત્રની આગેકૂચ સાથે નવી વિક્રમી સપાટી હાંસલ કરી, ડિફેન્સ શેરમાં ઉછાળા, આઇટીમાં નરમાઇ