Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં એક દિવસ અગાઉ નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ શુક્રવારે બજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ નજીવા ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફ્ટીની શરૂઆત પણ લગભગ 25 … Continue reading Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો