Stock Market Crash: રોકાણકારોના લાખો કરોડનું ધોવાણ, સેન્સેકસ 6000 તૂટ્યો

નિલેશ વાધેલામુંબઇ: લોકસભા ચૂંટણી 2024 માટે ચાલી રહેલી મતગણતરીમાં આવી રહેલા પરિણામો સાથે વેચવાલી ની તીવ્રતા વધવાથી શેરબજારમાં કત્લેઆમ થઈ રહી છે. બીજેપી ને અમુક મુખ્ય રાજ્યોમાં જબરદસ્ત પછડાટ મળી હોવાના અહેવાલો વચ્ચે એક તબક્કે સેન્સેકસમાં ૫,૬૫૦ પોઇન્ટ થી મોટો ભયાનક કડાકો જોવા મળ્યો છે અને રોકાણકારોની સંપત્તિમાંથી અંદાજે ૨૫ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું … Continue reading Stock Market Crash: રોકાણકારોના લાખો કરોડનું ધોવાણ, સેન્સેકસ 6000 તૂટ્યો