શેરબજારમાં સતત પાંચમા દિવસે પીછેહટ, Sensex 74,000ની નીચે ઘૂસી ગયો

નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સતત પાંચમાં દિવસે નરમાઈનો દોર જોવા મળ્યો છે. સેન્સેકસ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી મોટા ગાબડાં સાથે 74,000ની નીચે ઘૂસી ગયો હતો અને અત્યારે આ સપાટીની ઉપર રહેવા મથામણ કરી રહ્યો છે. નિફ્ટી માટે પણ હવે આગળ વધવું સરળ જણાતું નથી. નિફ્ટીમાં વધુ ૨૦૦ પોઈન્ટનો કડાકો તોળાઈ રહ્યો હોવાનું અગ્રણી નિરીક્ષકો માને છે. … Continue reading શેરબજારમાં સતત પાંચમા દિવસે પીછેહટ, Sensex 74,000ની નીચે ઘૂસી ગયો