Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે સેન્સેક્સ 292. 17 પોઈન્ટના વધારા સાથે 84,257.17 પર ખુલ્યો હતો. નિફ્ટીના 50માંથી 38 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 25,788.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. કયા શેરો કમાણી કરી રહ્યા છે? ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, ઇન્ફોસિસ, એલએન્ડટીના શેરમાં વધારો જોવા મળી રહ્યો … Continue reading Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો