Stock Market : શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સમાં 210 પોઈન્ટનું ગાબડું

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)સોમવારે પણ ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. જેમાં આજે સેન્સેક્સ 210 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 80973ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆતમાં 28 પોઈન્ટ ઘટીને 24823 ના સ્તર પર ખૂલ્યો હતો શરૂઆતના ટ્રેડમાં શેરોની સ્થિતિ ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સ પર આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. … Continue reading Stock Market : શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સમાં 210 પોઈન્ટનું ગાબડું