વિશેષ સત્રના અંતે સેન્સેક્સમાં ૮૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૩૫ પૉઈન્ટનો સુધારો

મુંબઈ: ડિઝાસ્ટર રિકવરી સાઈટની ચકાસણી માટે આજે યોજાયેલા બે સત્રના ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં સુધારો આગળ ધપતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જનાં ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૮૮.૯૧ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૫.૯૦ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. ગત સાતમી મેના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જે … Continue reading વિશેષ સત્રના અંતે સેન્સેક્સમાં ૮૮ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૩૫ પૉઈન્ટનો સુધારો