સેન્સેકસ ૭૪,૦૦૦ની નીચે લપસ્યો, નાના શેરોમાં તેજી

નિલેશ વાઘેલામુંબઇ: સતત ત્રણ દિવસની આગેકૂચ બાદ આજે પ્રોફીટ બુકિંગ વચ્ચે સેન્સેકસ ૭૪૦૦૦ની નીચે સરકી ગયો છે. જોકે નાના શેરોમાં તેજીનો ટોન દેખાય છે.સેન્સેકસ અને નિફ્ટી ગબડી રહ્યા છે ત્યારે, વિવિધ વિશ્લેષકો અને ખુદ બજાર નિયામક સેબીની ચેતવણી પછી પણ નાના શેરોમાં આકર્ષણ રહેતા સ્મોલ અને મીડકેપ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધી રહ્યા છે.બજારના સાધનો … Continue reading સેન્સેકસ ૭૪,૦૦૦ની નીચે લપસ્યો, નાના શેરોમાં તેજી