Stock Market Updates : શેરબજારે લગાવી 1200 પોઇન્ટની ઊંચી છલાંગ

નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે કેટલાક સત્રથી નીરસ ચાલ બતાવ્યા બાદ આજે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી આગળ વધી રહ્યો છે. જ્યારે નિફ્ટીએ ૨૧,૭૦૦ની સપાટી વટાવી નાખી છે.હાલ તેજીના કારણો વૈશ્વિક બજારો અને બાહ્ય પરિબળો છે. અત્યારે શેરબજારમાં જોકે વોલેટિલિટી વધવાની સંભાવના છે, … Continue reading Stock Market Updates : શેરબજારે લગાવી 1200 પોઇન્ટની ઊંચી છલાંગ