શેરબજાર ઐતિહાસિક સ્તરે, સેન્સેક્સ 85,000ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ બનાવ્યો

મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેર બજારે નવી ઈતિહાસ રચ્યો છે, બજાર નાવા રેકોર્ડ સ્તરે પહોંચી (Share market at record level)ગયું છે. આજે બાજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું હતું, ત્યાર બાદ તેજી સાથે BSEનો સેન્સેક્સ અને NSEનો નિફ્ટી બંને ઇન્ડેક્સ નવા રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. નિફ્ટી-50 ઇન્ડેક્સ 26,000 અંક નજીક પહોંચી ગયો છે. … Continue reading શેરબજાર ઐતિહાસિક સ્તરે, સેન્સેક્સ 85,000ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ બનાવ્યો