Stock Market : શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સ વધારો તો નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો
મુંબઇ: ભારતીય શેરબજારની(Stock Market)આજે સપાટ શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 6.83 પોઈન્ટના વધારા સાથે 81,928 પર નજીવા ખૂલ્યો છે. જોકે નિફ્ટી 7.10 પોઈન્ટના ઘટાડા સાથે 25,034 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં ઓપનિંગ સમયે 1296 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 346 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. FMCG સેક્ટરમાં અડધા ટકાથી વધુનો વધારો વૈશ્વિક બજારોની … Continue reading Stock Market : શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સ વધારો તો નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed