શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ 79,000ની ઉપર, નિફ્ટી 24,000ની પાર

નિલેશ વાઘેલામુંબઈ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત 79,000ની સપાટી પાર કરી છે, જ્યારે નિફ્ટીએ ૨૩ સત્રમાં 24,000નું શિખર સર કર્યું છે. સત્રને અંતે સેન્સેક્સ ૫૬૮.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના સુધારા સાથે ૭૯,૨૪૩.૧૮ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ અને નિફ્ટી ૧૭૫.૭૦ ૦.૭૪ ટકા અથવા તો ૨૪,૦૪૪.૫૦ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.હેવીવેઇટ બ્લુચિપ્સ શેરોની લેવાલી … Continue reading શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ 79,000ની ઉપર, નિફ્ટી 24,000ની પાર