સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં લપસ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: યુએસ ફેડના વ્યાજ દરો અંગેના બહુપ્રતીક્ષિત નિર્ણયની જાહેરાત અગાઉ સાવચેતીના માનસ વચ્ચે, વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સુસ્ત વલણોને કારણે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બુધવારે સત્ર દરમિયાન નવી ઓલટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ આઇટી શેરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગને કારણે નીચી સપાટીએ ગબડ્યા હતા. ફેડરલ રિઝર્વ વ્યાજ દર અંગે નિર્ણય જાહેર કરે તે અગાુ વિશ્ર્વભરના ઇક્વિટી … Continue reading સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને નેગેટિવ ઝોનમાં લપસ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed