(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરમાં વેચવાલીનું દબાણ વધવાથી સતત બીજા દિવસે શેરબજાર ગબડ્યું હતું. સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું જ્યારે નિફ્ટી ૨૫,૧૫૦ની નીચે સરકી ગયો હતો. સેકટરદીઠ આઇટી શેરોમાં વધારા અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૧૫૧.૪૮ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા ઘટીને … Continue reading સતત બીજા સત્રમાં પીછેહઠ: સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૫,૧૫૦ની નીચે સરક્યો, બોનસ શૅરની મંજૂરી છતાં રિલાયન્સ તૂટ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed