Stock Market : આ કંપનીએ જાહેર કર્યો 1 શેર પર 1 બોનસ શેર, આ મહિને જ છે રેકોર્ડ ડેટ
મુંબઇ : બોનસ સ્ટોક(Stock Market)પર નજર રાખનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. Pulz Electronics Ltd એ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ આ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે. કંપની સતત બીજા વર્ષે બોનસ શેર આપવા જઈ રહી છે. આ સ્ટોકની કિંમત 200 રૂપિયાથી ઓછી છે. 30 ઓક્ટોબર પહેલાની રેકોર્ડ તારીખ Pulz Electronics Ltd … Continue reading Stock Market : આ કંપનીએ જાહેર કર્યો 1 શેર પર 1 બોનસ શેર, આ મહિને જ છે રેકોર્ડ ડેટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed