Live Stock Market Gainers: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે

નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે થઈ છે. ખુલતા સત્રમાં સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટીએ ૨૨,૩૫૦ની સપાટીએ પહોંચી નવો વિક્રમ નોંધાવ્યો. સવારના સત્રમાં આવેલી તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૪.૭૦ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો.અમેરિકાની ફેડરલ રિઝર્વે ફુગાવો અપેક્ષિત મર્યાદામાં હોવાની પુષ્ટિ કરી હોવાથી માર્ચમાં … Continue reading Live Stock Market Gainers: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે