જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલના અણધાર્યા અને અત્યંત અનુકૂળ સ્ટાન્સને કારણે અમેરિકા અને એશિયાના શેરબજારોમાં આવેલા જોરદર ઉછાળા સાથે તાલ મિલાવતા સ્થાનિક શેરબજારે પણ શુક્રવારે નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરી છે. સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યા બાદ ઊંચી સપાટી સામે લગભગ ૧૧૦૦ પોઇન્ટ તૂય્યો હતો અને ફરી રિબાઉન્ડ થઇને ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યો … Continue reading જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed