શેરબજારમાં ટેક્નિકલ ક્ષતિને કારણે રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન

નિલેશ વાઘેલામુંબઇ: એક તરફ જ્યારે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા સાથે તેની ૮૦,૮૯૩ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટના રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બજારમાં ચર્ચા છે. ટ્રેડરોએ બીએસઇની કથિત ટેકનિકલ ખામીને કારણે, સેન્સેક્સ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની વીકલી એક્સપાઇરીના સમયે ભારે ફટકો ભોગવવો પડ્યો હોવાની ફરિયાદ કરી છે. ટ્રેડરોએ … Continue reading શેરબજારમાં ટેક્નિકલ ક્ષતિને કારણે રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન