રોકાણકારો સાવધાન, શેરબજારની તેજી વચ્ચે હર્ષવર્ધન ગોએન્કાએ સેબી અને સરકારને કરી આ વિનંતી

મુંબઈ: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના ચેરમેન, હર્ષવર્ધન ગોએન્કા સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે. હર્ષ ગોએન્કાએ શેરબજારમાં ચાલી રહેલી તેજીને લઈ આશંકા વ્યક્ત કરી છે અને માર્કેટમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો છે. તેમણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમનની યાદ તાજી કરી છે. હર્ષ ગોએન્કાએ શેરબજારની તેજી વચ્ચે રોકાણકારોને સચેત કર્યા છે, તેમણે … Continue reading રોકાણકારો સાવધાન, શેરબજારની તેજી વચ્ચે હર્ષવર્ધન ગોએન્કાએ સેબી અને સરકારને કરી આ વિનંતી