Market Update: શેરબજારની વધારા સાથે શરૂઆત, નિફ્ટી 25,000ને પાર, આ શેરોમાં તેજી

મુંબઈ: આજે શેર બજાર નજીવા વધારા સાથે ખ્યુલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 આજે 69.50 પોઈન્ટના વધારા સાથે 25,084.10 પર ખુલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 238.83 પોઈન્ટના વધારા સાથે 81,927.29 પર ખુલ્યો હતો. મોટાભાગના ઇન્ડેક્સ મિશ્ર રેન્જમાં ખુલ્યા હતા. આ સિવાય બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 81.15 પોઈન્ટના વધારા સાથે … Continue reading Market Update: શેરબજારની વધારા સાથે શરૂઆત, નિફ્ટી 25,000ને પાર, આ શેરોમાં તેજી