Stock Market: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, નિફ્ટી 25 હજારને પાર, આ શેરોમાં વધારાની આશા

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Sharemarket) ઉછાળા સાથે ખુલ્યું, સારા વૈશ્વિક સંકેતો અને અમેરિકન બજારોના પોઝીટીવ સંકેતોના આધારે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના તમામ સેકટોરીયલ ઇન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા છે. આજે ગુરુવારે BSE સેન્સેક્સે 407.02 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 81,930 ખુલ્યો. NSEનો નિફ્ટી 141.20 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે … Continue reading Stock Market: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, નિફ્ટી 25 હજારને પાર, આ શેરોમાં વધારાની આશા