શેરબજાર અને સોનાચાંદીમાં તેજીના ઉછાળા

સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની પારનિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર અને બુલિયન બજારમાં તેજીના જોરદાર ઉછાળા જોવા મળ્યાં હતાં. લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની સપાટી વટાવી નાંખી છે. નીચા મથાળે શરૂઆત થયાં બાદ સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલી નીકળતાં શેરબજારમાં સેન્સેક્સ તથા નિફ્ટીને નવી વિક્રમી … Continue reading શેરબજાર અને સોનાચાંદીમાં તેજીના ઉછાળા