એસટીટી અને એલટીટીમાં વધારા સાથે સેન્સેક્સમાં ૧૨૭૭ પૉઈન્ટનો કડાકો બોલાયા બાદએફએમસીજી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલે ગઢ સાચવતા અંતે ૭૩ પૉઈન્ટની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આજે વર્તમાન નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા અંદાજપત્રના પ્રસ્તાવોમાં ફ્યુચર ઍન્ડ ઓપ્શન પરના સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને લૉંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં એક તબક્કે અનુક્રમે ૧૨૭૭.૭૬ પૉઈન્ટનો અને … Continue reading એસટીટી અને એલટીટીમાં વધારા સાથે સેન્સેક્સમાં ૧૨૭૭ પૉઈન્ટનો કડાકો બોલાયા બાદએફએમસીજી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલે ગઢ સાચવતા અંતે ૭૩ પૉઈન્ટની નરમાઈ