ઝિમ્બાબ્વેએ સાત વિકેટે બનાવ્યા માત્ર 152 રન, દેશપાંડેએ ડેબ્યૂમાં પ્રાઇઝ વિકેટ લીધી

હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વે સામેની ચોથી ટી-20માં પહેલા ફીલ્ડિંગ લીધા બાદ યજમાન ટીમને શરૂઆતથી જ કાબૂમાં રાખી હતી અને 20 ઓવરને અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર સાત વિકેટે 152 રન રહ્યો હતો. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.માત્ર ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝા (46 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)એ ભારતીય બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો. … Continue reading ઝિમ્બાબ્વેએ સાત વિકેટે બનાવ્યા માત્ર 152 રન, દેશપાંડેએ ડેબ્યૂમાં પ્રાઇઝ વિકેટ લીધી