તું હંમેશા મારી માટે…… Hardik Pandya સાથે ડિવોર્સની જાહેરાત બાદ Natasaની પોસ્ટ

છેલ્લા ઘણા દિવસોથી નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ચર્ચા જગાવી રહ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ આ અફવાઓ સાચી પડી. ગઈકાલે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે તેમના ચાર વર્ષના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી દીધી. બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે બંને પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવા … Continue reading તું હંમેશા મારી માટે…… Hardik Pandya સાથે ડિવોર્સની જાહેરાત બાદ Natasaની પોસ્ટ