ન્યૂ ઝીલૅન્ડની આ ગ્લેમરસ પ્લેયર છે વિરાટ કોહલીની દીવાની

ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડની ગ્લેમરસ ક્રિકેટર ઝારા જેટલીને વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાની ખૂબ ઇચ્છા છે.ભારતના મહાન બૅટર્સમાં ગણાતા કોહલીની સાથે ઊભા રહીને ફોટો પડાવવાનું ઝારાનું વર્ષોથી સપનું છે જેની વાત તેણે તાજેતરમાં ‘ફાઇન લેગ્સ-ધ ક્રિકેટ પૉડકાસ્ટ’માં કરી હતી.ઝારાએ કહ્યું છે કે ‘હું કોહલી સાથે ઊભા રહીને ફોટો પડાવવા તો માગું જ છું, તેને બોલિંગ કરવાની … Continue reading ન્યૂ ઝીલૅન્ડની આ ગ્લેમરસ પ્લેયર છે વિરાટ કોહલીની દીવાની