છેલ્લી ઓવરમાં એવું તે શું થયું કે Harmanpreet પર ફેન્સ રોષે ભરાયા! સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 (Womens T20 World cup)માં ભારતીય ટીમ અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયા 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જવાબમાં ભારતીય ટીમ માત્ર 142 રન જ બનાવી શકી અને 9 રનથી મેચ હારી ગઈ. આ મેચમાં હાર બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર(Harmanpreet Kaur)ને ટ્રોલ … Continue reading છેલ્લી ઓવરમાં એવું તે શું થયું કે Harmanpreet પર ફેન્સ રોષે ભરાયા! સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ